ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (09:44 IST)

Gujarati Live News - ગુજરાતી બ્રેકિંગ સમાચાર, આજના સમાચાર(07-02-2017)

- 6 માર્ચના રોજ નિવૃત્ત થયુ સમુદ્રની લહેરોનુ વિરાટ 
- 30 વર્ષ સુધી દેશની સેવા કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો 
- આજે ગૃહ રાજ્યમાં ઓછા સાંસદોની હાજરીની શક્યતા.. પીએમ મોદીની મુલાકાતને કારણે ઓછા સાંસદો આવે એવી શક્યતા 
- અમદાવાદમાં 5 જુગારના અડ્ડાઓ પર દરોડા 
- ગુજરાતમાં પીએમ મોદીની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ 
- સાંજે 5 વાગ્યે પીએમ મોદી ભરૂચ પહોચશે.. અપોલો પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે 
- 8 માર્ચ અમદાવાદ એરપોર્ટ પરથી દિવ પહોંચશે 
- મહિલા દિવસ પર મહિલા સરપંચોને કરશે સંબોધન.. 
- સુરત એરપોર્ટ પર આવતીકાલે બપોરે 2.30 વાગ્યે આવશે અને એક કલાક કરશે રોકાણ .. સુરત એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત 
- પીએમ મોદીએ ભરૂચના બ્રીજની તસ્વીર કરી શેયર 


- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના બે દિવસના અઢળક  કાર્યક્રમોના લિસ્ટ સાથે ગુજરાત પ્રવાસે છે. તેમાં ભરુચમાં યોજાનાર કેબલ સ્ટેઇડ બ્રિજના ઉદઘાટનની સાથે અન્ય એક મોટા પ્રોજેક્ટ માટે પણ હાજરી આપવાના છે. ભરુચમાં વડાપ્રધાન મોદીના હસ્તે 7મીની સાંજે અદ્યતન બસ ટર્મિનલનો શિલાન્યાસ થવાનો છે.
- ભાજપ નેતા એલ.કે અડવાણી આજે સોમનાથ આવશે. 
- કેજરીવાલ ગાંધીનગરમાં કરશે વિશાળ સભા 
- અમદાવાદ -શાહપુર દરવાજા પાસે યુવક પર હુમલો  અંગત અદાવતમાં છરી વડે હુમલો કર્યો.. યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો 
- કચ્છ - નાલિયા રેપકાંડ પર પીડિતાને મળી રાહત .. પીડિતાના પૂર્વ પતિએ નોંધાવી હતી ફરિયાદ ... 
- ભરૂચમાં પીએમ મોદીના બે કાર્યક્રમ ... ભરૂચના નવનિર્માણ બ્રિજનુ ઉદ્દઘાટન કરશે અને કૃષિ સંમેલનને સંબોધશે 
 
હવેથી હોટલો - થિયેટરો - એરપોર્ટ કે મોલમાં પાણીના મનફાવે તેવા ભાવ લઇ નહિ શકાય, હોટેલો, થિયેટરો, એરપોર્ટ કે મોલમાં પાણીના મન ફાવે તેવા ભાવ વસુલ કરી શકાશે નહીં