રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2022 (15:00 IST)

બીજું સંતાન જન્મે તો મળશે 10 લાખ

ગુજરાતના આ સમાજે કહ્યું- એકથી વધુ બાળકને જન્મ આપો, 10-10 લાખ મેળવો
 
બીજું સંતાન જન્મે તો મળશે 10 લાખ
 
ગુજરાતમાં સમજની ઘટતી વસ્તીથી ચિંતિત જૈન સમુદાયે અનોખું પગલું ઉઠાવ્યું છે. રાજ્યના બરોઇમાં કચ્છ વિસા ઓસવાલ જૈન સમુદાયની ઘટતી વસ્તીને રોકવા માટે આપણે બે, આપણા ત્રણ યોજનાની જાહેરાત કરી છે. તેમાં સમુદાયના યુવા યુગલોને વધારે બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.