શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 18 મે 2022 (17:42 IST)

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2022

gujarat court
ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022–23: જિલ્લા ન્યાયાધીશ, સિવિલ જજ, ગુજરાતી સ્ટેનોગ્રાફર અને કાનૂની સહાયકની ખાલી જગ્યાઓ માટે નવીનતમ ગુજરાત હાઈકોર્ટ ભરતી 2022ની સૂચનાઓ મેળવો. સમગ્ર ભારતમાં ગુજરાત હાઈકોર્ટની ખાલી જગ્યાઓ માટે અરજી નીકળી છે.  જે ગુજરાત હાઈકોર્ટ તેની સત્તાવાર વેબસાઈટ www.gujarathighcourt.nic.in પર પોસ્ટ કરી  છે. હાઈકોર્ટમાં 15 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.હાઇકોર્ટમાં પ્રાઈવેટ સેક્રેટરીની કુલ 15 જગ્યાઓ ભરવા માટે આ ભરતી અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. 
 
પ્રિલિમનરી ટેસ્ટ (ઓબ્જેક્ટિવ) જુલાઈ/ઓગસ્ટમાં હાથ ધરવામાં આવશે. જ્યારે સ્ટેનોગ્રાફી ટેસ્ટ/સ્કીલની પરીક્ષા અને વાઈવા ટેસ્ટ જેને મૌખિક ઇન્ટરવ્યુ પણ કહેવાય છે તે સપ્ટેમ્બર/ઓક્ટોબર અને નવેમ્બર/ડિસેમ્બર, 2022માં યોજાશે