મંગળવાર, 21 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 19 નવેમ્બર 2023 (13:12 IST)

IND vs AUS - ભારત-ઓસ્ટ્રેલિયા મેચનો ઉત્સાહ, અમદાવાદના મેટ્રો ની સ્થિતિ

IND vs AUS- આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ છે. 1 લાખ 30 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. કાંગારૂ ટીમ પાંચ વખત વર્લ્ડ કપ જીતી ચુકી છે. આવી સ્થિતિમાં આજે ચાહકોને આશા છે કે રોહિત બ્રિગેડ ચોક્કસપણે ઓસ્ટ્રેલિયન ટીમનું ગૌરવ તોડશે.