રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : રવિવાર, 19 નવેમ્બર 2023 (22:47 IST)

IND vs AUS : વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હરાવીને છઠી વાર ચૅમ્પિયન

IND vs AUS Final   : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે જીત મેળવી છે.

ભારતે પહેલા બેટિંગ કરીને ઑસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે શાનદાર 137 રન કર્યા.
 
ઑસ્ટ્રેલિયા આ જીત સાથે છઠી વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે.
 
ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અર્ધ સદી નોંધાવી હતી.
 
આ વર્લ્ડકપમાં ભારત અત્યાર સુધીમાં એક પણ મૅચ હાર્યું નહોતું, પણ હવે ફાઇનલ હારી ગયું છે.
 
ઑસ્ટ્રેલિયાનો સ્કોરઃ200/3
 
ટ્રેવિસ હેડ અને મર્નુસ લબુશેન ક્રીઝ પર જામેલા છે.
 
ઑસ્ટ્રેલિયાએ 36 ઓવરમાં 200થી વધુ રન બનાવી લીધા છે.
 
હેડે116 અને મર્નુસે 43 રન કર્યા છે.
 
 
IND vs AUS Live Score Card 

 
ભારત પાસે ઈતિહાસ રચવાની તક છે
જ્યારે કપિલ દેવે 1983માં લોર્ડ્સમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી ત્યારે તે ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત હતી. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં વિનિંગ સિક્સર ફટકારી હતી, ત્યારે તે વિશ્વ ક્રિકેટમાં ભારતના વર્ચસ્વની શરૂઆત હતી. ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 2023 માં તેનો ત્રીજો ODI વર્લ્ડ કપ જીતવા માંગશે નહીં પરંતુ 50-ઓવરના ફોર્મેટને પણ બચાવવા માંગશે જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી તેની ઓળખ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે.





05:47 PM, 19th Nov
- ભારતને નવમો ફટકો, સૂર્યકુમાર યાદવ 18 રન બનાવીને આઉટ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 227/9

- 48 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 વિકેટના નુકસાન પર 227 રન છે.
ભારતનો સ્કોર 240 રન થયા. ભારતે ઓસ્ટ્રેલિયાને 241 રનનો લક્ષ્ય આપ્યો 

05:43 PM, 19th Nov
47 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 223/8 છે
 
47 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 223 રન છે. સૂર્યકુમાર યાદવ (16 રન) અને
જસપ્રીત બુમરાહ (6 રન) ક્રિઝ પર હાજર છે.

05:32 PM, 19th Nov
45 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 215/8 છે
 
45 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 215 રન છે. સૂર્યકુમાર યાદવ (14 રન) અને
જસપ્રીત બુમરાહ (2 રન) ક્રિઝ પર હાજર છે. મોહમ્મદ શમી (6 રન) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

05:22 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: 42 ઓવર પછી ભારતને છઠ્ઠો ફટકો, KL રાહુલ 66 રન બનાવીને આઉટ; ટીમ ઈન્ડિયાનો સ્કોર 207/6
 
 ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 208 રન છે. સૂર્યકુમાર યાદવ (11 રન) અને મોહમ્મદ શમી (5 રન) ક્રિઝ પર હાજર છે.
 
- 43 ઓવર પછી ભારતને સાતમુ ઝટકો 211/7 મોહમ્મદ શમી આઉટ 
 

05:10 PM, 19th Nov
40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 197/5 છે
 
40 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 197 રન છે. કેએલ રાહુલ (64 રન) અને સૂર્યકુમાર યાદવ (8 રન) ક્રિઝ પર હાજર છે.

41 ઓવર પછી સ્કોર 203/6 

04:58 PM, 19th Nov
ભારતની અડધી ટીમ પરત ફરી, રવિન્દ્ર જાડેજા 9 રન બનાવીને આઉટ થયો.
 
રવિન્દ્ર જાડેજા 22 બોલ રમ્યા બાદ 9 રન બનાવીને 36મી ઓવરના પાંચમા બોલમાં બોલર (હેઝલવુડ) અને કેચર (જોશ ઈંગ્લિસ)ના હાથે આઉટ થયો હતો.

04:41 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: 35 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 175/4 છે
 
35 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 173 રન છે. કેએલ રાહુલ (50 રન) અને રવિન્દ્ર જાડેજા (9 રન) ક્રિઝ પર હાજર છે.
 

04:31 PM, 19th Nov
32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 162/4 છે
 
32 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 4 વિકેટના નુકસાન પર 162 રન છે. કેએલ રાહુલ (45 રન) અને રવિન્દ્ર જાડેજા (5 રન) ક્રિઝ પર હાજર છે.


04:05 PM, 19th Nov


પેલેસ્ટાઇન સમર્થક ચાલુ મેચમાં કોહલી પાસે પહોંચ્યો

social media


03:51 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: 23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 125/3 છે
 
23 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 125 રન છે. વિરાટ કોહલી (45 રન) અને કેએલ રાહુલ (23 રન) ક્રિઝ પર હાજર છે.


03:13 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: 15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 97/3 છે
 
- 15 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 97 રન છે. વિરાટ કોહલી (32 રન) અને કેએલ રાહુલ (8 રન) ક્રિઝ પર હાજર છે.

- 15.4 ઑવર પછી ભારતે 100 રન પૂરા કર્યા 


03:07 PM, 19th Nov
13 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 89/3 છે
 
13 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 89 રન છે. વિરાટ કોહલી (28 રન) અને કેએલ રાહુલ (5 રન) ક્રિઝ પર હાજર છે.

02:48 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: ભારતે 7મી ઓવરમાં 50 રનનો આંકડો સ્પર્શી લીધો છે. 7 ઓવર પછી ટીમનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 54 રન છે. રોહિત શર્મા (33 રન) અને વિરાટ કોહલી (16 રન) રમી રહ્યા છે.\

IND vs AUS Final- ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો, શ્રેયસ અય્યર 4 રન બનાવીને આઉટ 

02:43 PM, 19th Nov
5 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 37 રન છે. રોહિત શર્મા (31 રન) જ્યારે કોહલી (1 રન) ક્રિઝ પર હાજર છે.

02:27 PM, 19th Nov
IND vs AUS Final Live - ભારતને પહેલો ઝટકો લાગ્યો હતો, શુભમન ગિલ 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. 

02:26 PM, 19th Nov
3 ઓવર પછી ભારતનો સ્કોર
 
બે ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 18 રન છે. રોહિત શર્મા (14 રન) અને શુભમન ગિલ (3 રન) ક્રિઝ પર હાજર છે.

02:10 PM, 19th Nov
IND vs AUS Live Updates- પ્રથમ ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કોર કોઈ નુકશાન વિના 3 રન છે. રોહિત શર્મા (3 રન) અને શુભમન ગિલ (0 રન) ક્રિઝ પર હાજર છે.

02:07 PM, 19th Nov
ભારત પાસે ઈતિહાસ રચવાની તક છે
 
જ્યારે કપિલ દેવે 1983માં લોર્ડ્સમાં વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડી ત્યારે તે ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત હતી. જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં વિનિંગ સિક્સર ફટકારી હતી, ત્યારે તે વિશ્વ ક્રિકેટમાં ભારતના વર્ચસ્વની શરૂઆત હતી. ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 2023 માં તેનો ત્રીજો ODI વર્લ્ડ કપ જીતવા માંગશે નહીં પરંતુ 50-ઓવરના ફોર્મેટને પણ બચાવવા માંગશે જે ઓછામાં ઓછા પાંચ વર્ષથી તેની ઓળખ બચાવવા માટે સંઘર્ષ કરી રહી છે.

India Vs Australia World Cup 2023 Final Photo Session Captains Rohit Sharma, Pat Cummins The Adalaj Stepwell
India Vs Australia World Cup 2023 Final Photo Session Captains Rohit Sharma, Pat Cummins The Adalaj Stepwell


02:04 PM, 19th Nov


01:59 PM, 19th Nov
final match
final match


01:58 PM, 19th Nov

01:39 PM, 19th Nov

01:20 PM, 19th Nov

01:05 PM, 19th Nov

12:17 PM, 19th Nov

12:08 PM, 19th Nov
 
IND vs AUS Live Updates: ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ માટે રવાના થઈ


11:51 AM, 19th Nov
વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પહેલા સચિન તેંડુલકરે એક રસપ્રદ ફોટો શેર કર્યો છે. તે ટીમ ઈન્ડિયાની જર્સીના કટઆઉટ પાછળ ઉભો જોવા મળે છે. ભારતીય ટીમને સપોર્ટ કરવા માટે સચિન અમદાવાદ પહોંચી ગયો છે. સચિન સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આવવાની સંભાવના છે.