મંગળવાર, 30 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 નવેમ્બર 2021 (12:31 IST)

બાવાળીયા બગડ્યા..! કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં

બાવાળીયા બગડ્ય
મંત્રીપદ ગયા પછી કુંવરજી બાવળિયા આકરા મૂડમાં, સંકલન સમિતિમાં પોતાના વિસ્તારના વિપક્ષ જેવા 50 પ્રશ્નો ઉઠાવ્યા, રોડ રસ્તા, આરોગ્ય કેન્દ્ર, PM આવસ યોજના ના સહિતના પૂછ્યા પ્રશ્નો, કુંવરજીભાઇ કોંગ્રેસમાં હતા ત્યારે જેવા પ્રશ્નો પૂછતાં તેવા પ્રશ્ન સરકાર સામે કર્યા