1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Major gas accident in Vadodara

વડોદરામાં મોટી ગેસ દુર્ઘટના

Major gas accident in Vadodara
વડોદરમાં ગેસ સિલેંડર ફાટતા મોટી દુર્ઘટના થઈ છે. આ બલાસ્ટ થતા 2 મહિલાના મોત થયા છે અને 4 લોકો ગંભીર ઈજાગ્રત થયા છે તેઓને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 
 
વડોદરના વાસણાના દેવનગરમાં ગેસ સિલેંડર બલાસ્ટ થતા મોટી દુર્ઘટના થઈ છે. આ બલાસ્ટમાં 2 મહિલાના મોત નીપજ્યા છે અને 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. તેઓને હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 
 
(Edited By-  Monica sahu)