શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 11 ફેબ્રુઆરી 2022 (12:03 IST)

મહેસાણા: IELTSના પેપર્સની લૂંટ

મહેસાણા: IELTSના પેપર્સની લૂંટ- મહેસાણા: IELTSના પેપર્સની લૂંટ થઈ છે. મહેસાણામાં લૂંટની એક વિચિત્ર ઘટના સામે આવી છે.

લૂંટારુઓ એક કુરિયર કંપનીની ઓફિસમાંથી (Courier Office)બીજુ કઇ નહીં પરંતુ IELTSના પેપર્સની લૂંટ ( કરી ગયા છે. એક બે નહીં પણ ત્રણ જેટલા IELTSના પેપર્સના બંડલ આ લૂંટારુો લૂંટીને ફરાર થઇ ગયા છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.