મંગળવાર, 1 એપ્રિલ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 31 ઑક્ટોબર 2023 (07:57 IST)

PM મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે, આ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

આગામી 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 
 
આપને જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ 31મી ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કર્યો છે 
 
PM મોદી કેવડિયા કોલોની ખાતે આયોજિત એકતા પરેડમાં હાજરી આપશે. વર્ષ 2019, 2020, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા પરેડમાં હાજરી આપી હતી. ત્યારે આ વર્ષે પણ પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજર રહેશે.