સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 25 એપ્રિલ 2021 (15:44 IST)

ઑક્સીજનની કમીથી નહી તૂટશે શ્વાસની દોરી, પીએમ કેયર્સ ફંડથી બનશે 551 પ્લાંટ

કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે દેશ ઑક્સીજનની પરેશાનીથી ઝઝૂમી રહ્યો છે. ઑક્સીજનની કમીથી તૂટી શ્વાસની ડોરથી બચવા માટે સરકારએ મોટી જાહેરાત કરી છે. કેંદ્ર સરકારએ કહ્યુ કે દેશમાં પીએમ કેયર્સ ફંડથી સરકારી હોસ્પીટલોમાં 551થી વધારે ઑક્સીજન ઉત્પાદન પ્લાંટ સ્થાપશે. 
 
પ્રધાનમંત્રી ઑફિસની તરફથી આપેલ જાણકારી મુજબ પીએમ મોદીએ દેશમાં પીએમ કેયર્સ ફંડથી 551 મેડિકલ ઑક્સીજન બનાવવા પ્લાંટને પરવાનગી  આપી દીધી છે.