મંગળવાર, 31 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (09:37 IST)

Photos PM Modi નો રોડ શો યોજાયો, 54KM લાંબો રૂટ, 14 વિધાનસભા કરી કવર

Photos  PM Modi નો રોડ શો યોજાયો, 54KM લાંબો રૂટ, 14 વિધાનસભા કરી કવર
પ્રથમ તબક્કાનું મતદાન ગુરુવારે (1 ડિસેમ્બર) પૂર્ણ થયું છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ પણ અમદાવાદમાં મોટો રોડ શો કર્યો હતો. પીએમ મોદીનો આ 54 કિલોમીટર લાંબો રોડ શો મોડી સાંજ સુધી ચાલ્યો અને 14 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થયો. પીએમ મોદીનો આ અત્યાર સુધીનો સૌથી મોટો ચૂંટણી રોડ શો છે. તેને 'પુષ્પાંજલિ યાત્રા' નામ આપવામાં આવ્યું હતું. આ રોડ શોમાં પીએમ મોદીએ અમદાવાદની 13 અને ગાંધીનગરની 1 સીટ કવર કરી હતી.