વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયા ખાતે કરશે આ મોટા કામોનું લોકાર્પણ - Pm modi come gujarat 31 october | Webdunia Gujarati
રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (15:42 IST)

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત, રાષ્ટ્રીય એકતા દિવસ પર કેવડિયા ખાતે કરશે આ મોટા કામોનું લોકાર્પણ

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરશે31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે: સૂત્રવડાપ્રધાન બન્યા બાદ અનેક વાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે લઈ ચુક્યા છે ત્યારે ફરી એકવાર વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવે તેવું મનાઈ રહ્યું છે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસ પર એટલે 31 ઓક્ટોબરના દિવસે ગુજરાતની મુલાકાતે આવે તેવી સુત્રો તરફથી જાણકારી મળી રહી છે, આ દિવસે તેઓ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલીન પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે, તેમજ કેવિડિયા કોરોની ખાતે વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરે તેવું મનાઈ રહ્યું,