1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (12:47 IST)

રાહુલ ગાંધીએ વાત કરતા ગુજરાતમાં ફેરબદલના એંધાણ

Rahul Gandhi talking about change in Gujarat
રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રદેશ નેતાઓ સાથે વાતચીત કરી લીધી છે. અને ચૂંટણી પહેલા કોંગ્રેસના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય તેવા એંધાણ મળી રહ્યા છે. કોંગ્રેસના માળખામાં હાલના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ નહીં બદલાય. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી અંગે અમિત ચાવડા, પરેશ ધનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા સહિતના નેતાઓ સાથે રાહુલ ગાંધીએ વાતચીત કરી છે. 
 
આપને જણાવી દઈએ કે પ્રદેશ અધ્યક્ષની રેસમાં જગદીશ ઠાકોરનું નામ સૌથી આગળ છે. સાથેજ વિપક્ષ માટે વિરજી ઠંુમર, પૂંજા વંશ અને શૈલેષ પરમારમનું નામ પણ આગળ છે. આ સાથે સૌરાષ્ટ્રને નવા પ્રદેશ અધ્યક્ષ અથવા તો વિપક્ષનું પદ મળી શકે આવી શકયતા છે.