રવિવાર, 2 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 સપ્ટેમ્બર 2021 (13:17 IST)

કચ્છમાં ધોધમાર વરસાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાપરના બેલા, મોવાણામાં સાત ઇંચ ખાબક્યો

rain in kutch
કચ્છમાં ધોધમાર વરસાદ સાંબેલાધાર:કચ્છ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાપરના બેલા, મોવાણામાં સાત ઇંચ ખાબક્યો
રાપરમાં આજે પણ પોણા બે ઇંચ વરસાદ ખાબકતા ગત રાત્રીથી અત્યાર સુધી ત્રણ ઇંચ જેવો વરસાદ પડી ગયાનું દિપુભા જાડેજાએ કહ્યું હતું. રાપર શહેર પાણી પાણી થઈ ગયું હતું તો તાલુકાના આડેસર, રામવાવ, મોટી રવ, ચિત્રોડ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.