ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (16:01 IST)

કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ, બૉલિંગ કોચ સાથે ત્રણ બીજા આઈસોલેટ

ravi shahstri corona positive
IND vs ENG- ભારત અને ઈંગ્લેંડના વચ્ચે ઓવલ ટેસ્ટના ચોથા દિવસની રમત શરૂ થતા પહેલા મોટી ખબર આવી છે કે ટીમ ઈંડિયાના હેડ કોચ કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ બૉલિંગ કોચ બી અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર ઉપરાંત ટીમના ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પટેલ પોઝિટિવ હોવાની શંકા છે. ગત સાંજે કોચ શાસ્ત્રીનો લેટરલ ફ્લો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 
 
બીસીસીઆઈએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ, ફિલ્ડિંગ કોચ આર શ્રીધર અને ટીમના ફિઝિયોથેરાપિસ્ટ નીતિન પેટલને આઈસોલેટ રાખવામાં આવ્યા છે. કારણ કે ગત સાંજે કોચ શાસ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પછી, બધા માટે RT-PCR પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ આવે ત્યાં સુધી,