સોમવાર, 20 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2024 (12:35 IST)

અમદાવાદ શહેર પોલીસ યુવતીને સહિસલામત બચાવી

ahmedabad
social media


Ahmedabad police - અમદાવાદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરતા આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X પર વીડિયો પોસ્ટ કરીને બહારદૂર પોલીસ અને ફાયરના જવાનોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે.
 
અમદાવાદ પોલીસ દ્વારા X પર એક વીડિયો પોસ્ટ કરીને લખાયું છે કે, અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમ.
 

 
આ વીડિયોને X પર શેર કરી હર્ષ સંધવી બ્રેવ રેસ્ક્યુ કરીને અને તરત એક્શન લેતા અમદાવાદ પોલીસ અને ફાયરના જવાનોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે

nbsp;