થોડા જ કલાકોમા ધરતીથી ટકરાવશે સોલર તૂફાન સિગ્નલથી લઈને જીપીએસ સુધી ગડબડી શકે છે આ વસ્તુઓ

solar storm
Last Modified મંગળવાર, 13 જુલાઈ 2021 (11:01 IST)
સૂર્યથી ઉઠીને 16 લાખ કિલોમીટરની તીવ્રતાથી વધશે તૂફાન આવતા થોડા જ કલાકોમાં જ ધરતીથી ટકરાવી શકે છે. અમેરિકી અંતરિક્ષ એજેંસી નેશનલ એરોનિટિક્સ એંડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એટકે કે નાસાનો
પૂર્વાનુમાન છે કે આ તૂફાન આજે મોડી રાત્રે ધરતીથી ટકરાવશે. આ તૂફાનના કારણે વિજળી આપૂર્તિ, મોબાઈલ ટોવરથી લઈને જીપીએસ સુવિધા સુધીના પ્રભાવિત થવાની શકયતા છે.

તેનાથી પહેલા સ્પેસવેદર ડૉટ કૉમએ જણાવ્યુ હતુ કે તૂફાન ધરતીથી ટકરાવે પર સુંદર રોશની નિકળશે. આ રોશની ઉત્તરી કે દક્ષિણ પોળ પર રહી રહ્યા લોકો રાતના સમયે જોઈ શકશે. તાજા પૂર્વાનુમાનના મુજબ

આ સૌર તૂફાનના કારણે એક મોટા ભાગમાં હાઈ ફ્રીકવેંસી રેડિયો સેવા પણ આશરે એક કલાક સુધી માટે પ્રભાવિત રહી શકે છે.

સ્પેસવેદર ડોટ કોમ મુજબ 3 જુલાઈને પહેલીવાર આ સૌર તૂફાનની ખબર પડી હતી. આ તૂફાન એક સેકંડમાં 500 કિલોમીટરની દૂરી નક્કી કરી રહ્યુ છે. આ તૂફાનના કારણે પૃથ્વીની ઉપરી સતહમાં હાજર સેટેલાઈટ પર પણ અસર પડવાની શકયતા છે. તે સિવાય આ તૂફાન સીધે રીતે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીને પ્રભાવિત કરી શકે છે. સોલર ફ્લેયર્સના કારણે પાવર ગ્રિડ પર પણ અસર હોઈ શકે છે.

શું છે સોલર સ્ટૉર્મ
ધરતીની મેગ્નેટિક સપાટી અમારી મેગ્નેટિક ફીલ્ડ દ્વારા તૈયાર કરી છે અને સૂર્યથી નિકળતી ખતરનાક કિરણોથી અમારી રક્ષા કરે છે. જ્યારે પણ કોઈ તીવ્ર રફતાર કિરણ ધરતીની બાજુ આવે છે તો આ મેગ્નેટિક સપાટીથી ટકરાવે છે. જો આ સોલર મેગ્નેટિક દક્ષિણવર્તી છે તો પૃથ્વીના વિપરીત દીશાવાળી મેગ્નેટિક ફીલ્ડથી મળે છે. ત્યારે ધરતીની મેગ્નેટિક ફીલ્ડ ડુંગળીના છાલટાની રીતે ખુલી જાય છે અને સૌર્ય હવાઓના કણ દ્ગ્રુવો સુધી જાય છે. તેનાથી ધરતીની સપાટી પર મેગ્નેટિક સ્ટાર્મ ઉઠે છે અને ધરતીની મેગ્નેટિક ફીલ્ડમાં તીવ્રતાથી ગિરાવટ આવે છે. આ આશરે 6 થી 12 કલાક સુધી રહે છે. તેના થોડા દિવસો પછી મેગ્નેટિક ફીલ્ડ પોતે ઠીક થવા લાગે છે.


આ પણ વાંચો :