ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (09:30 IST)

ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ કરી જાહેર, આ પદ્ધતિ મુજબ લેવાશે ટેસ્ટ

- ગૌણ સેવાએ 3 પરીક્ષાની તારીખ
-પ્રથમ વખત  MCQ- CBRT 
-પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

જેને લઈ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રથમ વખત  MCQ-CBRT (Computer Based Recruitment Test)   મુજબ ટેસ્ટ લેવાશે.

જેમાં સર્વેયરની પરીક્ષા 10 માર્ચે સવારે 9 થી 12 કલાકે યોજાશે. જ્યારે વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા બપોરે 2 થી 5 કલાકે યોજાશે. મશીન ઓવરશીયરની પરીક્ષા સવારે 9 તી 12 કલાકે યોજાશે.