ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 માર્ચ 2021 (09:17 IST)

સુરતમાં લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવા કમિશનરે અપીલ

કોરોના કેસમાં સતત વધારાની સાથે જ એક સમાચાર સુરતથી પણ આવી રહ્યા છે કે શહેરમાં ધીરેધીરે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે શહેરમાં કોરોનાના નવા સ્ટ્રેન ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે શહેરમાં યુકે સ્ટ્રેઇનના 2 અને આફ્રિકન સ્ટ્રેઇનનો એક દર્દી મળી આવ્યો છે. આ માહિતી મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરીને આપી છે. લોકોને માસ્ક પહેરવા અને ભીડભાડ વાળી જગ્યાથી દૂર રહેવા કમિશનરે અપીલ કરી છે.