1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 29 જુલાઈ 2022 (17:32 IST)

તમાકુ પ્રોડક્ટ્સ મુદ્દે કેન્દ્રએ જાહેર કર્યો મોટો નિર્ણય

tobacco products
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 1 ડિસેમ્બર, 2022 થી તમાકુમાંથી ઉત્પાદિત ઉત્પાદનોના પેક પર એક નવું ચિત્ર પ્રકાશિત કરવા માટે સૂચના આપી. 
 
તમાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી લખવામાં આવશે કે 'તમાકુ પીડાદાયક મૃત્યુનું કારણ બને છે'. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 1 ડિસેમ્બર, 2022 થી તમાકુમાંથી ઉત્પાદિત ઉત્પાદનોના પેક પર એક નવું ચિત્ર પ્રકાશિત કરવા માટે સૂચના આપી છે. આ નિયમ એક વર્ષ માટે માન્ય રહેશે. 
 
તેના પર ચેતવણી તરીકે લખવામાં આવશે, 'તમાકુનો ઉપયોગ કરનારાઓ નાની ઉંમરે મૃત્યુ પામે છે.'