1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 જુલાઈ 2023 (19:47 IST)

Vadodara News - ભેખડ ધસી અને દબાયા મજૂરો, 1 નું મોત

vadodara news
વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે નિર્માણધીન બિલ્ડીંગની સાઇટ પર બિલ્ડીંગના પાયા ખોદાઇને તેમાં બાંધકામ કામગીરી ચાલી રહ્યું હતી. તે દરમિયાન માટી ધસી પડતા ચાર મજૂરો દટાયા હોવાની ઘટના બનતા અફરાતફરી મચી જવા પામી હતી.

ઘટનાની જાણ થતાં તાબડતોબ ફાયરની ટીમને કોલ કરીને બોલાવવાં આવી હતી. વરસાદ વચ્ચે ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. બંને શ્રમિકમાંથી તાનસિંહ નામના શ્રમિકે બહાર કાઢવામાં આવ્યો હતો તો અન્ય રમેશ નામના શ્રમિકનું મૃત્યુ થયું છે