શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (08:05 IST)

હવામાન વિભાગે આગાહી કરી ઠંડીથી રાહત મળશે

ગુજરાતવાસીઓને હાલ કડકડતી ઠંડીનો નહીં કરવો પડે સામનો. હાલ રાજ્યવાસીઓને ઠંડીથી રાહત મળશે. રાહત ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.
 
જે મુજબ હાલ રાજ્યમાં ઠંડીનો ઓછો અનુભવ થશે. વાદળછાયું વાતાવરણ હોવાથી ઓછી ઠંડી પડશે. જો કે આગામી ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ શકે છે.