સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (07:56 IST)

કચરો વીણવા આવતી મહિલાઓ નીકળી ચોર

અમદાવાદના નારાણપુરામાં મહિલા ચોર ટોળકીનો આંતક છેલ્લા દોઢ મહિનામાં ચાર દુકાનોમાં તરખાટ મચાવી છે. કચરો વિણવા આવતી મહિલાનો ચોરનો આતંક વધ્યો છે. એક, બે નહિ પરંતુ ચાર દુકાનમા ચોરીની ઘટના સામે આવતા સ્થાનિકોમા હડકંપ મચી ગયો છે. જેને લઇને પોલીસ સતર્ક બની છે.