ભારે વરસાદના કારણે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ખોરવાયો : જાણો રદ થયેલી ટ્રેન નું લીસ્ટ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે ગુજરાતને જોડતો રેલ વ્યવહાર ઠપ્પ થયો છે. ભારે વરસાદના કારણે નવસારી, સુરત, સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે તો ત્યારે નદી નાળા છલકાયા છે....