ગરમીને લઇ હવામાન વિભાગની આગાહી. બે દિવસ સૌરાષ્ટ્રવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત. 2 અને 3 એપ્રિલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી હિટવેવની આગાહી.