જાણો દેશ દુનિયાના સંવિધાન વિશે, ક્યારે બન્યા અને શુ છે વિશેષતા

Last Updated: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (07:58 IST)
26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન લાગુ પડ્યુ હતુ. કોઈપણ દેશનું સંવિધાન ત્યાની ન્યાયપાલિકા અને
કાર્યપાલિકાની ગતિવિધિઓને સમજવામાં મદદરૂપ હોય છે. શુ તમે જાણો છો કેટલાક દેશોના સંવિધાન વિશે.. કે તે
ક્યારે લાગુ થયા ક્યારે તેમના સંશોધન થયા અને એ સંવિધાનમાં શુ ખાસ છે.


આ પણ વાંચો :