ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શનિવાર, 26 ફેબ્રુઆરી 2022 (13:58 IST)

Ukraine Russia War : જુઓ રશિયા-યુક્રેન યુદ્ધના ખતરનાક વીડિયો

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પહેલા દિવસથી જ દેખાઈ રહી છે. યુક્રેનમાં અનેક જગ્યાએ બરબાદીના નિશાન છે. દુનિયાભરના લોકો આ યુદ્દનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ પર પ્રતિબંધો લગાવ્યા છે. તેમને હુમલા માટે 'જવાબદાર' ગણાવ્યા છે. 
 
મિસાઈલ હુમલાથી એપાર્ટમેન્ટ ધ્વસ્ત