શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (14:01 IST)

Russia-Ukraine War: ધમાકાની વચ્ચે બેસમેંટમાં ઘુસ્યા 500 ભારતીય વિદ્યાર્થી,

રશિયા અને યૂક્રેન યુદ્ધથી આખી દુનિયાને તનાવમાં રાખેલુ છે. તેમજ યૂક્રેનમાં ફંસાયેલા બીજા દેશના લોકો માટે તેમના દેશથી મદદ પહોંચાડવા માટે કોશિશ કરાઈ રહી છે. તેમાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી પણ છે.

સમાચાર છે કે રશિયાની સીમાથી લાગેલા યૂક્રેનના સૂમી શહેરમાં આશરે 500 ભારતીય વિદ્યાર્થી  જીવ બચાવવા ભોંયરામાં ઘૂસ્યા છે અને ભારત સરકારથી તેણે બચાવવાની અપીલ કરી છે. ઉત્તરપૂર્વીય યુક્રેનમાં સુમી રશિયન સરહદથી લગભગ 50 માઈલ દૂર છે. શહેરના મેયર ગુરુવારે રશિયન સેનાની સામે દેખાયા હતા.
આત્મસમર્પણ કર્યું હતું.