શુક્રવાર, 8 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (12:56 IST)

યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું, કોઈ પણ રીતે આજના દિવસમાં કિવ છોડો

todays news
રશિયન સેનાનો કાફલો યુક્રેનની રાજધાની કિએવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ત્યાં પરિસ્થિતિ વધુ બગડે તેમ હોવાથી યુક્રેનમાં ભારતીય દૂતવાસે એક નવી ઍડવાઇઝરી જારી કરી છે.
ટ્વિટર પર શૅર કરાયેલી ઍડવાઇઝરીમાં દૂતાવાસે કિએવમાં રહેતા ભારતીય નાગરિકોને આજના દિવસમાં તાત્કાલિક ધોરણે ટ્રેન અથવા તો કોઈપણ રીતે કિએવ છોડવા કહ્યું છે.