શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated : ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)

75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

બૉલીવુડના દબંગ  ખાન એટલે કે સલમાન ખાન આજે તેમની ફિલ્મોના કારણે સફળતાના ટોચ પર છે. પાછલા કેટલાક વર્ષોમાં તેણે ઘણા બલૉકવાસ્ટર ફિલ્મો આપી છે. તેની આ ફિલ્મોને દર્શક ન માત્ર પસંદ કર્યું પણ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર કમાણી પણ કરી છે. સલમાન ખાન 27 ડિસેમ્બરએ તેમનો બર્થડે ઉજવે છે. 
 
સલમાન 20 વર્ષથી ફિલ્મ ઈંડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. સલમાનની પહેલી કમાણી 75 રૂપિયા હતી. આ 20 વર્ષોમાં તેને ખોબ પૈસા કમાવ્યું અને ખૂબ પ્રાપર્ટી બનાવી લીધી છે. સલમાનનો નામ હવે સૌથી વધારે કમાણી કરનાર ભારતીયની લિસ્ટમાં પણ શામેલ થઈ ગયું છે. 
તાજેતરમાં ફોર્બસએ ટોપ 100 ભારતીય સેલિબ્રિટીની લિસ્ટ રજૂ કરી. તેમાં સલમાનનો નામ સૌથી ઉપર હતું. જણાવીએ કે આ વર્ષે સલમાનની કુળ કમાણી 233 કરોડ થઈ. પાછલા બર્થડે પર સલમાનએ મહારાષ્ટ્રના ગોરાઈ બીચ પર એક ઘર ખરીદયું હતું. 
આ ઘર ઘણા એકડ જમીન પર બનેલું છે. ખબરો મુજબ આ 5 BHK બંગલો છે. એક રિપોર્ટની માનીએ તો સલમાનએ દેશના ઘણા મોટા શહર જેમકે દિલ્હી, નોએડા અને ચંડીગઢમાં પ્રાપર્ટી લઈ રાખી છે. બ્રાંદ્રામાં સલમાનની એક કોમર્શિયલ બિલ્ડિંગ પણ છે, જે તેણે ફ્યૂચર ગ્રુપને લીજ પર આપી દીધી છે. 
આ ડીલ 5 વર્ષ માટે 80 લાખ રૂપિયા દર મહીનાની દર પર સાઈન કરી છે. પાંચ વર્ષ પછી ભાડું 89.6 લાખ દર મહીનો થઈ જશે. આટલું જ નહી સલમાનને ગ્રુપની તરફથી 2.4 કરોડ રૂપિયાની સિક્યુરિટી ડિપોજિટ પણ મળ્યા છે. બ્રાંડ ઈંડોર્સમેંટની વાત કરીએ તો સલમા પોતે એકે બ્રેંડ છે. બીઈંગ હ્યૂમનના નામે તેનો પોતાનો એક બ્રાંડ ચાલે છે. તે ઘણી બીજા બ્રાંડના એંબેસેડર પણ છે. તેની ફીસ 8 થી 10 કરોડ છે. સલમાનને લગ્જરી કારનો પણ શોખ છે. 
દબંગ ખાનની પાસે Royce, Audi, Mercedes and Bentley કાર છે. જેની ટોટલ કોસ્ટ 14 કરોડ છે. 
આટલું જ નહી સલમાન ખાન દર વર્ષે આશરે 14 કરોડ રૂપિયા ઈનકમ ટેક્સ ભરે છે. તેમજ ઈનવેસ્ટમેંટ પાર્ટને જોઈએતો તે 315 કરોડ રૂપિયા છે. સલમાન ટીવીના સુપરહિટ રિયલિટી શોના એક એપિસોડમા 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આવતા સમયમાં સલમાનની 7 અપકમિંગ બેક ટૂ બેક રિલીજ થશે.