75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

Last Updated: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
તાજેતરમાં ફોર્બસએ ટોપ 100 ભારતીય સેલિબ્રિટીની લિસ્ટ રજૂ કરી. તેમાં સલમાનનો નામ સૌથી ઉપર હતું. જણાવીએ કે આ વર્ષે સલમાનની કુળ કમાણી 233 કરોડ થઈ. પાછલા બર્થડે પર સલમાનએ મહારાષ્ટ્રના ગોરાઈ બીચ પર એક ઘર ખરીદયું હતું. આ પણ વાંચો :