75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

Last Updated: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
આટલું જ નહી સલમાન ખાન દર વર્ષે આશરે 14 કરોડ રૂપિયા ઈનકમ ટેક્સ ભરે છે. તેમજ ઈનવેસ્ટમેંટ પાર્ટને જોઈએતો તે 315 કરોડ રૂપિયા છે. સલમાન ટીવીના સુપરહિટ રિયલિટી શોના એક એપિસોડમા 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આવતા સમયમાં સલમાનની 7 અપકમિંગ બેક ટૂ બેક રિલીજ થશે. આ પણ વાંચો :