સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુડી પડવો
Written By
Last Updated : સોમવાર, 8 એપ્રિલ 2024 (16:29 IST)

ગુડી પડવો આપે છે આ 7 સંદેશ, દરેકે જરૂર શીખવા જોઈએ

gudipadwa
ગુડીની સજાવટ 
દરેક પરિવારમાં એમની-એમની યોગ્યતા મુજબ જે પણ સુંદરથી સુંદર સાડી ઘરની મહિલાની હોય છે , એન લાકડી પર લપેટીને એને સાથે ખણ(બ્લાઉજ પીસ) બિંદી , મંગળસૂત્ર , બંગડીથી સજાવીને રસ્સીથી બાંધીને ઘરના બારણા પર ધ્વજાના રૂપમાં લહેરાય છે ,  જે પ્રતીક છે સ્ત્રીના સન્માન અને સશ્ક્તીકરણના. પરિવારની દરેક મહિલા પ્રગતિ અને સફળતા કરે અને આ આભૂષણ એમની નબળાઈ નહી ગૌરવ અને ગરિમાના પ્રતીક છે આ સંદેશ આપે છે આ શણગારી ગુડી. 
 

2. સૂર્યોદય સમયે ગુડી બાંધવા :- સૂર્ય ઉર્જાના મહત્વ 
gudi padwa
અમારી સંસ્કૃતિમાં સૂર્યને સૌથી વધારે મહ્ત્વ રહ્યું છે. સૂર્ય સાક્ષાર ઈશ્વર છે જેને તમે જોઈ શકે છે . એમની ઉર્જાને અનુભવ કરી મહ્ત્વ સમજીએ છે અને આની ઉર્જાથી સૃષ્ટિ ચાલે છે. સવારે સૂર્યની  કિરણો ઝાડ ,પશુ-પંખીએ માણસ બધા માટે ખૂબ મહ્ત્વપૂર્ણ છે. આથી અમારી સંસ્કૃતિમાં દરેક કાર્ય સૂર્યોદયના થતા જ કરવાની પરંપરા છે. નવી પેઢીઓ જે વિટામિન "ડી"ની ઉણપ થી ઉતપન્ન  રોગોના કષ્ટ ભોગવાને મજબૂર છે આ પરંપરાઓ એમના મહ્ત્વ ફરી પ્રતિપાદિત કરવા માટે સક્ષમ છે.  
 
સવારે જલ્દી ઉઠીને બધા કામ સૂર્યોદય પૂર કરીને નહાઈ-ધોઈને એમના દૈનિક જીવનની શરૂઆત નવા વર્ષથી નાખવાની ટેવ જીવનને સરળ અને સ્વસ્થ બનાવે છે. 

3. સામજસ્ય- પુરૂષ બાંધે , મહિલા પકડે
gudi padwa
 
ગુડીને ઘરના પુરૂષ ભાઈ,  પિતા , પતિ કે પુત્ર બાંધે છે. પણ દરેક વસ્તુ પત્ની , માતા કે દીકરી આપે છે. દરેક પરિવાર સ્ત્રી-પુરૂષના આપસી મેળથી જ ચાલે છે ગુડી બાંધવા ભલે પુરૂષ પણ એને પકડવાના કામ મહિલા કરે છે. ગુડી આગળ રગોળી નિકાળીને પ્રથમ  પૂજનના અધિકાર મહિલા ના જ છે આથી આપસી મેળથી જીવન ચાલવાના એક બીજાને સમ્માન આપવા અને  એક -બીજાના સમ્માન રાખવું ,પ્રેમથી સંબંધોને બનાવાનું પર્વ શીખડાવે છે. 

 
4. લીમડાના પાન- કડવાહટને પચાવાનાનો 
ગુડેને સજાવા માટે લીમડાની ડાળ લગાવાય છે. આ સ્વાસ્થયવર્ધક છે આથી પ્રતીક સ્વરૂપ પાન ખાય છે . લીમડાની કડવાહટ પ્રતીક છે જીવનમાં સુખ સાથે દુખ સંઘર્ષ અને વેદનાઓ પણ થશે. એને શાંતિથી સ્વીકાર કરવાની મનાસિકતા વિકસિત કરવી પડશે અને એને પચાવાના એનાથી લડવાના એમાં પણ આશાઓની કિરણોને શોધવાન પ્રયાદ કરવું પડશે. 

5. ખાંડની ગાંઠ- સુખમાં પણ બધા સાથે 
ગુડીને ખાંડની ગાંઠથી શણગારે છે. લીમડાની કડવાહટને પચાવા ખરાબ યાફો અને ખરાબ દિવસોને ભૂલીને મિઠાસના રસમાં ડૂબી જવાના પ્રતીક છે આ ગાંઠો. સાથે જ માળાના પ્રતીક છે કે સુખમાં પણ અમે આત્મજનો , સ્નેહીજનો, મિત્રોથી હમેશા જુડા રહે , ત્યારે સુખ દ્વિગણિત થશે. 
 

6.શ્રીખંડ મધુરતા : સંબંધોમાં સરસતા જાણવી રાખવા 
આ પર્વ પર શ્રીખંદ બનાવા રિવાજ છે. ઠંડના ખત્મ હોતા જ હોળીના પ્રારંભથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. મૌસમમાં ગરમી થાય છે અને ઠંડા પદાર્થો પર લાગેલું પ્રતિબંધ ખત્મ . આથી શ્રીખંડ મધુરતા , મિઠાસ , સ્નિગ્ધતા માટે હાજર થાય છે . ઠંડક આપવા માટે. એને બનાવવામાં દહીંની ખાટાને ખાંડથી સંતુલનથી ઓછું કરી મિઠાસ કરી નાખે છે. કેસર જાયફળ અને ઈયાયચીના મિશ્રણ એમનો સ્વાદ અવધારે છે રંગ લાવે છે અને મહક વધારે છે. સંબંધોમાં સરસતા બને છે. અહં ભાવના ત્યાગ , પ્રેમ -સ્નેહની મિઠાસ અને થોડું સમર્પણ , થોડા ત્યાગ , થોડ મૌન અને આપસી વિશ્વાસ એમાં ગાઢતા લાવે છે. 
 
 

મોગરાની માળા:- સંબંધોને મહકાવે અપનત્વ થી 
આ મૌસમમાં મોગરા મહકવા લાગે છે. આ એમની મહકથી માદકતા વિખેરે છે. એના કોમળ સફેદ ફૂલની માલા ગુડીની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.મોગરાના નાના-નાના ફૂલ સંદેશ આપે છેકે સુગંધ એમના આકર્ષણ મહ્તવ છે. અમે અમારા સંબ6ધોને આત્મઈયતાની સુગંધથી આટલું ભરી દો કે બંધન ઉમ્રભર સુખ અને સૂકૂન આપે. કઈક મેળવાની નહી પણ માત્ર આપવાની ભાવના રાખો. બીજું કઈ નહી તો કોમળતા અને મધુરતા જ અપનત્વ કરો. 
 
 
 

એવા જ પ્રતીક ચિહનોથી શણગારેલી ગુડી ને દરેક ઘરમાં લગાવેલી જોઈને નવી પેઢીને સંસ્કારોની વિરાસત મળી જાય છે. તેથી જ તો સાત સમંદર પાર પણ આપણા બાળકો પણ જ્યારે ત્યાં આ પર્વો સાથે સંકળાયેલા રહે છે  અને પરંપરાઓનું  પાલન  કરે છે તો દિલ એક અનોખી શાંતિ અને ખુશીથી ભરાય જાય છે. 
 
gudi padwa
ભારતીય પરંપરાઓના આ પર્વ નવવર્ષના આ આગમન પ્રકૃતિને પરંપરાઓના બહાને છે અને અમને ઘણી પ્રેરણા આપે છે 
 
આપ બધાને ગુડી પડવાની શુભેચ્છાઓ ...