આ એક ભૂલના કારણે લગ્ન પછી 12 વર્ષ જુદા રહ્યા હતા શ્રીકૃષ્ણ અને રૂકમણી

Last Updated: સોમવાર, 19 ઑગસ્ટ 2019 (17:04 IST)
તમને સાંભળવામાં જરૂઓર આશ્ચર્ય થશે પણ ભગવાન કૃષ્ણ અને માતા રૂકમણીની એક નાની ભૂલના કારણે
12 વર્ષ જુદા રહ્યા હતા. આ જ કારણે ગુજરાતના દ્વારકાધીશ મંદિરથી આશરે 12 કિમીની દૂરી પર રૂકમણી દેવીનો મંદિર છે આ મંદિર 12મી શતાબ્દીમાં બનાવ્યું હતું . આવો જાણીએ આખેર શા માટે કૃષ્ણજી અને રૂકમણીજીને 12 વર્ષ જુદા રહેવું પડ્યું હતું.

આ છે પૌરાણિક કથા
ભગવાન કૃષ્ણ અને રૂકમણીને 12 વર્ષ જુદા રહેવાની પૌરાણિક કથા મુજબ ભગવાન કૃષ્ણ દર્વાસા ઋષિને તેમનો કુળગુરૂ માનતા હતા. લગ્ન પછી કૃષ્ણજી અને દેવી રૂકમણી તેમના મહલમાં આશીર્વાદ આપવા અને ભોજન કરવા માટે દુર્વાસા ઋષિને આમંત્રણ આપવા ગયા હતા.


આ પણ વાંચો :