શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: રવિવાર, 6 મે 2018 (09:05 IST)

હવન કુંડની બહાર પડેલી સામગ્રીને હવન કુંડમાં ન નાખવું

હવન અને યજ્ઞ હિંદુ ધર્મમાં શુદ્ધીકરણનો કર્મકાંડ છે. હવન  કુંડમાં અગ્નિ પ્રગટાવ્યા પછી આ પવિત્ર અગ્નિમાં ફળ, મધ, ઘી, કાષ્ઠ વગેરે પદાર્થોની આહુતિ મુખ્ય હોય છે. શુભકામના, સ્વાસ્થય અને સમૃદ્દિ વગેરે માટે હવન કરાય છે. 
સામાન્ય રીતે જ્યારે હવન કે યજ્ઞ કરાય છે તો હવનમાં સામગ્રી કે આહુતિ નાખતા સમયે કેટલીક સામગ્રી નીચે  પડી જાય છે. કેટલાક લોકો હવન પૂરા થયા પછી તેને ઉપાડીને હવન કુંડમાં નાખી દે છે, જે શાસ્ત્રોમાં વર્જિત ગણાય છે.
 
હવન કુંડની ઉપરની સીઢી પર જો હવન સામગ્રી પડી ગઈ છે તો તેને તમે હવન કુંડમાં ફરીથી નાખી શકો છો. તે સિવાય બન્ને સીઢીઓ પર પડેલી હવન સામગ્રી વરોણ દેવતાનો ભાગ હોય છે. તેથી આ સામગ્રી તેને જ અર્પિત કરી નાખવી જોઈએ. 
 
- હવન કુંડમાં સામગ્રી નાખવા માટે હમેશા શાસ્ત્રોની આજ્ઞા, ગુરૂની આજ્ઞા અને આચાર્યોની આજ્ઞાનો પાલન કરવું જોઈએ
- હવન કરતા સમયે તમારા મનમાં આ વિશ્વાસ હોવું જોઈએ જે તમારા કરવાથી કઈક ન થશે જે હશે એ ગુરૂના કરવાથી હશે. 
- કુંડ બનાવવા માટે અડગભૂત વાત, કંઠ, મેખલા અને નાભિને આહુતિ અને કુંડના આકારના મુજબ નક્કી કરવું જોઈએ. 
- જો આ કાર્યમાં થોડું વધારે કે ઓછું થઈ જાય તો તેનાથી રોગ શોક વગેરે મુશ્કેલી આવી શકે છે. 
- તેથી હવનને તૈયાર કરાવતા સમયે માત્ર સુંદરતાના જ ધ્યાન ન રાખવું પણ કુંડ બનાવતાથી કુંડ શાસ્ત્રો મુજબ તૈયરા કરવું જોઈએ.