આ ફાયદો જાણીને છોકરાઓ આજે જ કાન છેદાવી લેશે.

salman khan
૧૬ સંસ્કારોમાં કર્ણવેધ સંસ્કાર 
હિન્દુ ધર્મના ૧૬ સંસ્કારોમાં એક સંસ્કાર છે કર્ણભેદ સંસ્કાર. આ સંસ્કારમાં છોકરાઓના કરાય છે. હવે આ સંસ્કાર બહુ જ ઓછા સ્થાને જોવા મળે છે.
 
કેટલાક છોકરાઓ શોખથી કાન છેદાવે છે તો તેની મજાક ઉડાવવામાં આવે છે. જયારે કાન છેદવાના કેટલા ફાયદા છે તેના વિશે જાણ થશે તો મજાક ઉડાવતા લોકો પણ કાન છેદાવવા માંડશે.  
 
કાન છેદવાથી લાંબી ઉમર
 
ધાર્મિક દૃષ્ટિથી જોઇએ તો કર્ણભેદ ૧૬ સંસ્કારોમાં નવમો સંસ્કાર છે. ભગવાન શ્રી રામ અને કૃષ્ણનો પણ વૈદિક નીતિથી થયો હતો. એવુ માનવામાં આવે છે કે આનાથી ખરાબ શક્તિની અસર દૂર થાય છે અને માણસની દીર્ધાયુ થાય છે.


આ પણ વાંચો :