સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 11 નવેમ્બર 2018 (11:39 IST)

મહિલાઓના વાળથી સંકળાયેલી આ 7 વાત,જાણીને તમે પણ હેરાન થઈ જશો

હમેશા બા કે દાદી તેમની દીકરીને કેટલાક એવી કામ કરવાની ના પાડે છે કારણકે શાસ્ત્રો મુજબ આજે પણ છોકરીને કેટલાક કામ કરવાની રજા નહી છે. આજના મોર્ડન સમયમાં જ્યાં મહિલાઓ પુરૂષોની સાથે સમાનતાથી ચાલી રહી છે, ત્યાં શાસ્ત્રોના નામ લઈને તેણે નાના-મોટા કામ કરવાથી રોકાય છે. પોતે મહિલાઓ પણ આ માન્યતાઓને માનીને કેટલાક કામ નહી કરે છે, જેમાં કેટલાક તો તેણા વાળથી પણ સંકળાયેલી છે. આજે અમે તમને મહિલાઓના વાળથી સંકળાયેલી વાત જણાવી રહ્યા છે. જેને સાંભળીને તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ શાસ્ત્રો મુજબ મહિલાઓના વાળથી સંકળાયેલી આ માન્યતાઓ .. 
1. આવું માનવું છે કે મેંસુરેશન કે માસિક ધર્મના પહેલા દિવસ મહિલાઓને વાળ નહી ધોવા જોઈએ. આવું કરવાથી એ સ્ત્રી મેદસ્વી કે મંદબુદ્ધિ થઈ શકે છે કે પછી તેને વધારે રક્તસ્ત્રાવ અને નબળાઈને સાથે-સાથે માંદા તહાવાનો પણ ડર રહે છે. 
2. શાસ્ત્રીય જ નહી પણ વૈજ્ઞાનિક મુજબ આ દિવસોમાં મહિલાઓને  ઠંડીથી બચવું જોઈએ. તેનાથી મહિલાઓના યૂટ્રેસને નુકશાન પહોંચે છે અને તેણે ગર્ભધારણમાં પ્રાબ્લેમ આવે છે. 
3. એક માન્યતા આ પણ છે કે પૂજાના સમયે મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી રાખવા જોઈએ. તેનાથી પરિવારની સાથે બુરો થઈ શકે છે. 
4. છોકરીઓ કે મહિલાઓ તેમના કાંસકો કરતા સમયે ખરતા વાળને અહીં-ત્યાં ફેંકી નાખી છે, માનવું છે કે આવું કરવાથી પરિવારમાં કલેશ હોય છે.
5. શાસ્ત્રો મુજબ મહિલાઓને પૂર્ણિમાની રાત્રે બારીની પાસે ઉભા થઈને કાંસકો કરવું કે વાળને ખુલ્લા કરી ઉભા રહેવાની ના પાડે છે. 
6. કેટલીક માન્યતાઓ મુજબ મહિલાઓના હાથથી કાંસકો પડવું કોઈ અશુભ હોવાના સંકેત છે. જ્યારે વૈજ્ઞાનિક મુજબ આવું થવું આતંરિક નબળાઈ કે કોઈ સ્વાસ્થય પરેશાનીના સંકેત હોય છે. 
7. કહેવાય છે કે ચંદ્રમાની રાત્રિમાં મહિલાઓને તેમના વાળ ખુલ્લા નહી મૂકવા જોઈએ. તેનાથી ભૂત, પ્રેત, આત્માઓને મહિલાઓ પર કાબૂ મેળવવું સરળ થઈ 
 
જાય છે.