શ્રીકૃષ્ણના શીઘ્ર ચમત્કારી ધન પ્રાપ્તિ મંત્ર

અહી અમે શ્રીકૃષ્ણના વિવિધ મંત્ર આપ્યા છે, આ મંત્રોના જાપથી ધન સંપત્તિ-સુખ-સૌભાગ્ય-સૌદર્યની પ્રાપ્તિ થાય છે. શભ્ર પ્રભાવ વધારવા તેમજ સુખ પ્રદાન કરવામં આ મંત્ર એકદમ પ્રભાવી માનવામાં આવે છે. પાઠકોની સુવિદ્યા માટે અમે મંત સંબંધિત માહિતી પણ અહી આપી રહ્યા છે.

શ્રીકૃષ્ણનો મુળમંત્ર : અટવાયેલુ ધન પ્રાપ્ત કરાવે છે

કૃ કૃષ્ણાય નમ:

આ શ્રીકૃષ્ણનો મૂળમંત્ર છે. આ મૂળમંત્રન્મો જાપ પોતાનું સુખ ઈચ્છનારા દરેક મનુષ્યએ પરોઢિયે નિત્યક્રિયા અને સ્નાનઆદિથી પરવારીને એક સો આઠ વાર કરવુ જોઈએ. આવુ કરનારા મનુષ્ય બધી બાધાઓ અને કષ્ટોથી સદેવ મુક્ત રહે છે. આ મંત્રથી ક્યાય પણ અટવાયેલુ ધન તરત મળી રહે છે.


આગળના પેજ પર કરોડપતિ બનાવનારો અચૂક મંત્રઆ પણ વાંચો :