ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : રવિવાર, 17 જૂન 2018 (12:25 IST)

સૂર્યના પ્રકોપથી બચવું છે તો , રવિવારે ન ખાવું આ 5 વસ્તુઓ

ભગવાન સૂર્યને હિન્દુઓના મુખ્ય દેવતા ગણાય છે. અને આ વૈદિક જ્યોતિષના મુખ્ય તત્વોમાં થી એક છે. આ નવગ્રહના મુખિયા પણ છે. એના દેવીય અવતારમાં એને સાત ઘોડાના રથ પર સવાર બતાવ્યા છે. આ ઈન્દ્રધનુષના સાત રંગો કે શરીરના સાત ચક્રના પ્રતીક છે. 
ભગવાન સૂર્યની પ્રકૃતિ 
રવિવારના ઈષ્ટદેવ ભગવાન સૂર્યને એમની ગર્મ અને સૂકી પ્રકૃતિના કારણે  વૈદિક જ્યોતિષમાં કેટલાક હાનિકારક રૂપમાં વર્ણિત કર્યા છે. 
 
આશીર્વાદ
એ આત્મા , ઈચ્છાશક્તિ , પ્રસિદ્ધિ , આંખ , સામાન્ય જીવનશક્તિ , સાહસ , શાસન ,પિતા અને પરોપકારના ગુણોના વર્ણન કરે છે.  જો ભગવાન સૂર્યના પ્રકોપથી બચવું છે તો રવિવારના દિવસે આ વસ્તુઓ નહી ખાવી જોઈએ. 
 
                                                                 આગળ  જુઓ કઈ છે એ વસ્તુઓ ....... અને શું છે કારણ 

                                           
               
મસૂર 
મસૂરમાં બહુ વધારે માત્રમાં પ્રોટીન હોય છે જે માંસમાં મળતા પ્રોટીન કરતા પણ વધારે હોય છે. આથી એને દેવભોગમાં એટલેકે ભગવાનના પ્રસાદના રૂપમાં નહી ખાઈ શકાય છે. 
 
લાલ શાક 
રવિવારના દિવસે લાલ શાક ખાવું અશુભ ગણાય છે. કારણ કે આ રીતે મિશ્રિત અલ્પકાલિક બારેમાસી છોડને વૈષ્ણવ ધર્મમાં મૃત્યુના પ્રતીક ગણાય છે. 
લસણ 
લસણ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે સારું ગણાય છે પણ એને રવિવારે નહી ખાવું જોઈએ કારણકે એને મૃત માણસના પરસેવાના રૂપમાં જણાવ્યા છે. 
ડુંગળી 
ડુંગળી 
ડુંગળી એક મુખ્ય શાક છે અને આશરે દરેક ઘરમાં મળે છે . રવિવારના દિવસે ડુંગળીના સેવન કરવું અશુભ ગણાય છે અને એને ભગવાન સૂર્યને પણ નહી ચઢાવાય છે. 
માછલી 
માછલીને પ્રોટીનનું સારું સ્ત્રોત ગણાય છે પણ રવિવારે એને ખાવાની ના પાડી છે . કારણકે આ માંસ છે.