જાણો , દાનના ત્રણ રૂપ

Last Updated: ગુરુવાર, 17 મે 2018 (11:32 IST)
દાનના છે :- નિત્ય , નૈમિત્તિક અને કામ્ય 
જે દર રોજ કરાય એને નિત્ય દાન કહેવાય છે. 
જે દાન ખાસ અવસર જેમ કે ગ્રહણ વગેરે સમય કરાય છે એને નૈમિત્તિક દાન કહે કહેવાય છે. 
જેને કરતા કોઈની કામના પૂર્તિ હોય છે એને  કામ્ય દાન કહીએ છે. 
 
જેને કરતા કોઈ કામનાની પૂર્તિ હોય છે . શત્રુ પર વિજય પુત્ર ,ધન, સ્વર્ગ કે શ્રેષ્ઠ પત્ની મેળવાની ઈચ્છાથી કરેલ દાન આ શ્રેણીમાં આવે છે.
 


આ પણ વાંચો :