સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By
Last Updated : મંગળવાર, 15 મે 2018 (15:36 IST)

સક્સેસ મંત્ર- એકાગ્રતાથી કરેલ કામનો પરિણામ પણ સકારાત્મક હોય છે

એક વાર રાજાએ તેમના દીકરાને સલાહ આપી કે એ કોઈ યોગ્ય ઋષિથી શિક્ષા-દીક્ષા લેવા જાય. પિતાની આજ્ઞા માનીને દીકરો એક યોગ્ય ઋષિના ઘરે તેનાથી શિપા આપવો આગ્રહ કરવા લાગ્યા. 
પણ શિક્ષા આપવાથી પહેલા ઋષિએ તેમની પરીક્ષા લેવાના વિચાર્યા. ઋષિએ કીધું કે તમને દીક્ષા આપવાથી પહેલા તમને કે દૂધનો વાડકો લઈને આખા નગરમાં ભ્રમણ કરવું છે અને આ વાતનો ધ્યાન રાખવું કે તેમાં થી દૂધની એક ટીંપા પણ પડવું નહી જોઈએ. 
 
ઋષિની આજ્ઞામુજબ રાજાનો દીકરો આખા નગર ફર્યું વગર દૂધ પડાવ્યા પરત આવ્યો. આ જોઈને ઋષિ બહુ ખુશ થઈ ગયા અને રાજાના દીકરાને તેમનો શિષ્ય બનાવી લીધું. તેણે રાજાના દીકરાથી પૂછ્યું, તમે આવો કેવી રીતે કર્યું ? તેના પર રાજાના દીકરા જવાબ આપ્યું કે પૂરા ધ્યાન અને એકાગ્ર ભાવથી વાડકા પર ધ્યાન લગાવ્યું અને અહીં સુધી આવી પહોંચ્યો. 
 
આ એક મોટું સફળતાનો મંત્ર છે, જ્યારે પણ કોઈ કામ શરૂ કરો તો પૂરા એકાગ્ર ભાવથી તેને કરો હમેશા સફળતા તમારા હાથ લાગશે.