શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

વટ સાવિત્રી વ્રત : કોણે 100 પુત્રની માતા બનવાનું માંગ્યું હતું વરદાન(Video)

જ્યેષ્ઠ માસની અમાવસ્યાને વટ સાવિત્રી વ્રત રખાય છે. આ વર્ષે આ વ્રત 27 જૂનને રખાશે. આ વ્રતમાં મહિલાઓ વટના ઝાડની પૂજા કરે છે. જેનાથી મહિલાઓને અખંડ સૌભાગ્યની કામના પૂરી હોય છે.