સેક્સ કરવાના પ્રાચીન નિયમ, પાલન કરવાથી મળશે અનેક ફાયદા

sex rule
Last Updated: ગુરુવાર, 7 જૂન 2018 (17:31 IST)

પ્રાચીન નિયમો મુજબ સમાગમથી વંશવૃદ્ધિ, મૈત્રીલાભ, સાહચર્ય સુખ, માનસિક પરિપક્વતા, દીર્ધાયુ, શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક સમયમાં દંપત્તિ આજની જેમ દર રાત્રે નહોતા મળતા. તેઅનો સહવાસ ફક્ત સંતાન પ્રાપ્તિના ઉદ્દેશ્યથી થતો હતો.


આ પણ વાંચો :