ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

ex lovers
Last Modified સોમવાર, 22 જુલાઈ 2019 (19:48 IST)
જે રીતે થોડા વર્ષ પહેલા સેક્સ થેરપિસ્ટની વચ્ચે કરિજ્જા નામને સેક્સ પોઝિશન ખૂબ ચર્ચામા રહી. ઠીક એ જ રીતે હવે સ્પ્રેડ ઈગલ પોઝીશન લોકોની ઉત્સુકતા વધારી રહી છે. જો કે આ કોઈ નવી સેક્સ પોઝીશન નથી. પણ થોડા સમય પહેલા જ્યારે કર્ટિસ પ્રિટકાર્ડ નામના જાણીતા ઈગ્લિશ ડાંસર અને કોરિયોગ્રાફરે તેન પોતાના ફેવરિટ સેક્સ પોઝીશનમાં બતાવી. ત્યારબાદ લોકો તેના વિશે જાણવા ઉત્સુક થઈ ગયા. આવો જાણીએ તેના વિશે.

શુ છે સ્પ્રેડ ઈગલ પોઝિશન ?

એક એવી પોઝિશન છે જેમા એક પાર્ટનર ઈગલની અવસ્થામાં પેટના બળ પર સૂઈ જાય છે અને પોતાના હાથ અને લેગ્સને વિપરિત દિશામાં ફેલાવી લે છે. જ્યારે કે બીજો પાર્ટનર આ અવસ્થામાં તેની સાથે યૌન રિલેશન બનાવે છે.

આ પોઝિશનના ફાયદા

આ પોઝિશનના ફાયદા એ હોય છે કે તેમા ડીપ પેનિટ્રેશન હોય છે. જેનાથી બંને પાર્ટનરને અસીમ ઉત્તેજનાનો અનુભવ થાય છે. આ ઉપરાંત તેના દ્વારા શરીરમાં લચીલાપણુ આવે છે.

ક્લાઈટોરિસને કરે છે ઉત્તેજીત

આ પોઝીશનમાં યૌન સંબંધ બનાવવાથી ક્લાઈટોરિસ સિટ્મુલેશન એટલે કે ક્લાઈટોરિસ ઉત્તેજીત થઈ જાય છે.

મિશનરી અને સ્પ્રેડ ઈગલમાં અંતર

સ્પ્રેડ ઈગલ થોડીક હદ સુધી મિશનરી સેક્સ પોઝિશન સાથે મેળ ખાય છે. પણ તેમા વિવિધ મુદ્રાઓ હોય છે. જે તેને અલગ બનાવે છે. જેવી કે સ્ટૈડિંગ ઈગલ, ફ્લાઈંગ ઈગલ, સોરિંગ ઈગલ, રિવર્સ સોરિંગ ઈગલ અને એક્સપોજ્ડ ઈગલ.


આ પણ વાંચો :