જાણો છોકરીઓ શું ઈચ્છે છે તેમના પાર્ટનરથી

love
આમ તો ફીમેલ કોઈ પહેલીથી ઓછી નહી હોય છે, પણ ફિમેલને ખુશ કરવા અને સેક્સના સમયે કલાઈમેક્સ સુધી પહોંચાડવું અને મહિલાઓના આર્ગેજ્મ્ના વિશે જાણકારી હોવી જોઈએ..
 
અહીં સુધી કે છોકરીઓ સેક્સના સમયે પુરૂષોથી આશા કરે છે કે તેને ખબર હોવી જોઈએ કે તેને બેડ પર તેમના સાથીથી શું જોઈએ અને એ તેને કેવી રીતે પ્લેજર ખુશ કરી શકીએ છે. 
પસંદ અને નાપસંદ ખબર હોય 
મહિલાઓ ઈચ્છે છે કે જેમ એ બેડ પર તેમના પાર્ટનરની પસંદ અને નાપસંદ વિશે ખબર રાખે છે . તેમજ તેમના પાર્ટંર પણ બેડ પર તેમની પસંદ અને નાપસંદનો ધ્યાન રાખે કે તેને શું પસંદ છે અને શું નહી ... 
 
હમેશા આહેં નહી ભરતી  .. 
આર્ગેજ્મના પ્લેજર લેવા માટે હમેશા આહેં ભરવાની જરૂર નહી હોય . કોઈ કોઈ તો ક્લાઈમેક્સ સુધી પહોંચાવાની વાતો કરતા રહે છે .પણ તેનું અર્થ આ નહી કે એ 
 આહેં નહી ભરી રહી તો તેને આર્ગ્જેમનો મજા નહી લઈ રહી છે.... 
 
નવા ટ્રિક અજમાવો 
જરૂરી નહી કે તમને હમેશા એક જ સેકસ પોજિશનમાં પ્લેજર મળે. તેના માટે તમને દરેક વાર એક નવું ટ્રિક અજમાવતા રહેવા જોઈએ. 
 
આર્ગેજ્મ ઘણા પ્રકારના હોય છે
 
કોઈને કિલ્ટોરિસ આર્ગેજ્મ સારું લાગે છે તો કોઈને જી-સ્પાટના હીટ પસંદ હોય છે . તો તમને કયાં  પ્રકારથી આર્ગ્જ્મ મળે છે એ તરીકો ટ્રાએ કરો. 
 
ઈંજ્વાય કરવું 
જો તમને સેકસના સમયે આર્ગેજ્મના પ્લેજર નહી મળી રહ્યું છે તો તેનું અર્થ આ નહી કે તમે સેક્સી નથી. તમને બસ સેક્સ પ્લેના મજા લેવું જોઈએ. 
 
બેડ પર મહિલાઓ  હમેશા તેમના પાર્ટનરથી ઈચ્છે છે કે તેને ક્લાઈમેક્સ સુધી પહોંચાડાવામાં સાથે આપે. ઘણી વાર હોય છે કે પુરૂષ ક્લાઈમેસ્ક સુધી પહોંચ્યા પછી લવમેકિંગ સેશનને એંદ કરી નાખે છે . પણ મહિલાઓ આવું નહી ઈચ્છતી . તેથી પુરૂષોને તેમના પાર્ટનરને સેક્સી ક્લાઈમેસ્ક સુધી પહૉંચાડમાં સપોર્ટ કરવું જોઈએ. 
 
ક્યારે ક્યારે ઉત્તેજનાને વધારવા માટે વાઈબ્રેટરની જરૂરત હોય છે. પેનિટ્રેશનના સમયે ઉત્તેજના વધારવા માટે તેનું ઉપયોગ કરીને ક્લાઈમેક્સ સુધી જલ્દી પઃઑ6ચી શકાય છે. 
 


આ પણ વાંચો :