મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શરદ પૂનમ
Written By

શરદ પૂર્ણિમા - શા માટે ખીર ચંદ્રમાની રોશનીમાં મૂકવામાં આવે છે

sahi kesar kheer recipe

કહેવાય છે કે ચન્દ્રમાની 16 કલાઓ છે અને આ પૂર્ણિમાની રાત્રે ચન્દ્રમાં પોતાની 16 કલાઓથી પરિપૂર્ણ થાય છે અને તેની ચાંદનીમાંથી અમૃત વરસે છે.  આ અમૃતનો લાભ મેળવવા માટે ચાંદની રાતમાં ખીર તૈયાર કરવામાં આવે છે અને તેમા ચન્દ્રમાંની ચાંદનીનો અમૃત પડવાથી તે પ્રસાદ બની જાય છે.

આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતો શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાના દીવસે અમૃત બરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનો ઔષધીય મહ્તવ વધી જાય છે. ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધના મિશ્રણથી એવો પ્રોટીન તૈયાર હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધાવે છે. અને અંગોની મરમ્મતમાં ઉપયોગી  હોય છે. 
 
કહેવાય છે કે ચન્દ્રમાની 16 કલાઓ છે અને આ પૂર્ણિમાની રાત્રે ચન્દ્રમાં પોતાની 16 કલાઓથી પરિપૂર્ણ થાય છે અને તેની ચાંદનીમાંથી અમૃત વરસે છે.  આ અમૃતનો લાભ મેળવવા માટે ચાંદની રાતમાં ખીર તૈયાર કરવામાં આવે છે અને તેમા ચન્દ્રમાંની ચાંદનીનો અમૃત પડવાથી તે પ્રસાદ બની જાય છે.
 
આયુર્વેદ મુજબ ચંદ્રમાની પ્રકૃતો શીતળ હોય છે. જે શરદ પૂર્ણિમાના દીવસે અમૃત બરસાવે છે. આથી આ દિવસે બનાવેલી ખીરનો ઔષધીય મહ્તવ વધી જાય છે. 
 
ચંદ્રમાની કિરણોથી ભાત અને દૂધના મિશ્રણથી એવો પ્રોટીન તૈયાર હોય છે જે શરીરની પ્રતિરોધક ક્ષમતા વધાવે છે. અને અંગોની મરમ્મતમાં ઉપયોગી  હોય છે. 
 
આ રોગોમાં લાભકારી 
આથી ગર્મી સંબંધી રોગો ,બ્લ્ડ પ્રેશર,એસિડીટી,અલ્સર ,ઘબરાહટ ,ડાયબિટીજ ,ચિડચિડાપણું અને માથાનો દુ:ખાવોમાં રાહત મળે છે. આંખોનો તેજ વધે છે. 
 
અને અસ્થમામાં લાભ હોય છે. 
આથી ગર્મી સંબંધી રોગો ,બ્લ્ડ પ્રેશર,એસિડીટી,અલ્સર ,ઘબરાહટ ,ડાયબિટીજ ,ચિડચિડાપણું અને માથાનો દુ:ખાવોમાં રાહત મળે છે. આંખોનો તેજ વધે છે. અને અસ્થમામાં લાભ હોય છે.