શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શરબત
Written By
Last Updated : સોમવાર, 9 એપ્રિલ 2018 (13:46 IST)

પપૈયા મિલ્ક શેક

સામગ્રી - પપૈયા બે કપ સમારેલા ટુકડા, દૂધ એક કપ, ખાંડ બે ચમચી, વેનિલા આઈસક્રીમ અડધો કપ, બરફનો ચુરો. 
 
બનાવવાની રીત - બધી સામગ્રીને મિક્સ કરી બ્લેંડર કરો. એક ગ્લાસમાં બરફનો ચુરો નાખો અને ઉપર પપૈયા શેક નાખી સર્વ કરો.