1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 23 સપ્ટેમ્બર 2011 (11:06 IST)

મુડી રોકાણકારોએ બે લાખ રૂપિયા ગુમાવ્યા

શેરબજાર આજે પત્તાનાં મહેલની જેમ ધરાશાઈ થઈ ગયુ હતુ. બજારમાં અભૂતપૂર્વ કડાકાનાં કારણે મુડીરોકાણકારોએ પણ અબજો રૂપિયા ગુમાવ્યા હતા. તમામ 13 સેક્ટરલ ઈંડેક્ષ 6 ટકા સુધી ઘટ્યા હતા. તમામ 30 શેર મંદી સાથે બંધ રહ્યા હતા, એટલામાં ઓછુ હોય તેમ રોકાણકારોએ 2 લાખ કરોડની આસપાસની રકમ ગુમાવી દીધી હતી. રોકાણકારોએ તેમની રકમ મોટાપાયે ગુમાવતા બે-ત્રણ દિવસ રિકવરીથવાના એંધાન દેખાય રહ્યા નથી. કોઈપણ કંપનીનાં શેરમાં ઉછાળો રહ્યો નહોતો. રોકાણકારોના 2.15 લાખ કરોડ ગુમાવ્યા હોવા ઉપરાંત રૂપિયામાં તીવ્ર કડાકો રહ્યો હતો. અમેરિકી ડોલર સામે રૂપિયો બે વર્ષની નીચી સપાટી પર રહ્યો હતો.

નાસ્ડેકમાં ક્રમશ 2.49 ટકા અને 2.01 ટકાનો ઘટાદો નોંધાયો હતો. રૂપિયામાં કડાકો નોંધાવા માટે ઘણા પરિબળો જવાબદાર રહ્યા છે. રોકાણકારોએ જે રકમ ગુમાવી ચેહ તે કંઈ કંઈ કંપનીઓમાં ગુમાવી છે તે અંગેની જાહેરાત કરાઈ નથી.આજે આની સત્તાવાર રીતે જાહેરાત થાય તેવી શક્યતા