શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમને આવુ દેખાય તો થશે ધનલાભ - Pitru Paksha

shradh
Last Updated: બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:27 IST)
ધર્મ ગ્રંથો મુજબ અશ્વિન કૃષ્ણ પક્ષની પ્રતિપ્રદા તિથિથી અમાસ સુધીનો સમય કે મહાલય પક્ષ કહેવાય છે.
આ 16 દિવસ પિતરો અર્થાત માટે વિશેષ રૂપથી નક્કી કરવામાં આવ્યા છે.
આ સમય પિતૃપક્ષના નામથી ઓળખાય છે. પિતૃ પક્ષમાં કરવામાં આવેલ કાર્યોથી પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો :