ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑગસ્ટ 2021 (13:34 IST)

Sawan 2021- શ્રાવણનો મહીનો આ 5 રાશિઓ માટે શુભ ભોળાનાથની કૃપાથી બનશે દરેક કામ માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ

જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહીનો શરૂ થઈ ગયો છે. 22 ઓગસ્ટ સુધી શ્રાવણ મહીનો રહેશે. હિંદુ ધર્મમાં શ્રાવણના મહીનાને વધારે મહત્વ હોય છે. શ્રાવણનો મહીનો ભગવાન શંકરબે ખૂબપ્રિય છે આ મહીનામા વિધિ-વિધાનથી ભોળાનાથની પૂજા-અર્ચના કરાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબ શ્રાવણ મહીનામાં ભગવાન શંકર ધરતી પર વાસ કરે છે. ભોળાનાથની કૃપાથી વ્યક્તિનો જીવન આનંદમય થઈ જાય છે. જ્યોતિષ ગણનાઓ મુજબ શ્રાવણ મહીના કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ છે. આવો જાણીએ શ્રાવણ મહીના કઈ રાશિઓ માટે શુભ રહેશે.
 
મિથુન રાશિ
જ્યોતિષ ગણનાઓના મુજબ મિથુન રાશિના જાતકો માટે શ્રાવણ મહીનો ખૂબ શુભ છે. 
કાર્યોમાં સફળતા મળશે. 
ધન-લાભ થશે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
દાંમ્પત્ય જીવન સુખમય રહેશે. 
ભાગ્યનો સાથ મળશે 
ભગવાન શંકરની કૃપા જીવન આનંદમય થઈ જશે. 
 
કર્ક રાશિ 
ભગવાન શંકરનો ખાસ આશીર્વાદ મળશે. 
માનસિક શાંતિ રહેશે.  
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. 
કાર્યમાં સફળતાથી મેળવવા વધારે મેહનત નહી કરવી પડશે. 
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવુ પડશે. 
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવું. 
જીવનસાથીનો સહયોગ મળશે. 
 
તુલા રાશિ 
શ્રાવણ મહીનો તુલા રાશિવાળા માટે કોઈ વરદાનથી ઓછું નથી 
ભગવાન શંકરની કૃપાથી કાર્યમાં સફળતા મળશે. 
ધન-લાભ થવાના યોગ બની રહ્યા છે. 
નોકરી અને વેપારમા& તરક્કીના યોગ બની રહ્યા છે. 
જીવનસાથીની સાથે સમય પસાર કરવું. 
આ સમયે દરેક કોઈ તમારી મદદ્સ માટે તૈયાર રહેશે. 
 
કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકોને શ્રાવણના મહીનામાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે 
જે પણ કાર્ય કરવુ તેમાં લાભ થશે. 
ભગવાન શંકરની ખાસ કૃપા મળશે 
નોકરી અને વેપાર માટે શ્રાવણ મહીનો કોઈ વરદાનથી ઓછું નથી
આર્થિક પક્ષ મજબૂત થશે. 
માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. 
 
મીન રાશિ 
શ્રાવણનો મહીનો મીન રાશિવાળા માટે શુભ રહેશે. 
ભાગ્યનો સાથ મળશે. 
આર્થિક પક્ષ મજબૂત થશે. 
દાંપત્ય જીવન સુખમય રહેશે. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવાના અવસર મળશે. 
કાર્યમાં સફળતા મળશે.